DSC_0703

ગામમાંથી જાગૃત નાગરિકે અંધશ્રદ્ધા દુર કરી…..

આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં પણ ભૂત, પ્રેત, ચમત્કાર વગેરે અંધશ્રદ્ધામાં માનતા હોય છે અને પરિણામે ડરના કારણે નાણા, શારીરિક શક્તિ, માનશીક શક્તિનો વ્યય કરતા હોય છે. ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાં રહેતા વિક્રમસિહ પરમાર અને અરવિંદસિહ પરમારે પોતાના ઘરમાં સામાજિક પ્રશંગે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા એક નવતર પ્રયાસ કર્યો હતો. તેઓના ઘરમાં તારીખ ૨૨-૫-૧૮ના રોજ […]