scary shadow, ghost stories,

જો મોડું થઇ જાત તો……….

  વાત છે પાવીજેતપુર તાલુકાના ઉચાપાણ ગામની. આ ગામના નિશાળ ફળિયામાં રહેતા લાલાભાઈ માંડાભાઈ નાયકના મકાનમાં પાછલા દોઢ-એક મહિનાથી મકાનની પાકી દીવાલો પર કોઈ ચાલતું હોય તેવા પ્રતિબિંબો પડે છે. માંડાભાઈ નાયકે નીશાળ ફળિયામાં આ મકાન બનાવ્યું હતું. તેઓનું બે-એક વર્ષ અગાઉ મૃત્યુ બાદ હવે આ મકાનમાં હાલમાં તેમની પત્ની બે પુત્રો અને પુત્રવધુઓ રહે […]

Humanist rationalist Association paranormal activity

અવાવરું મકાનમાંથી ભૂતના અવાજો

 કકડતી ઠંડી, ઠારી નાખતા ઠંડા પવનો, સુસવાટા અને એમાં જાળા બાજી ગયેલા ખંડેર મકાનમાંથી ભૂતના અવાજો.   વાત દાહોદ શહેરની છે. શિયાળાનો સમય હતો. સુરજ ડૂબે, સાંજ પડે, અંધારું થાય એટલે આ સોસાયટીના મકાનમાંથી ભયજનક અવાજો શરુ થઈ જાય. અવાજો એવા ભયાનક  સાંજ પડે કોઈ ઘરની બહાર નીકળે નહિ, મહિલાઓ પોતાના બાળકોને રમવા મોકલે નહિ. […]

debunking supernatural claims HRA

લાલ મોઢાવાળી ડાકણ

  તા. ના રોજ એક વાત ગોધરા શહેરમાં પ્રસરતી ગઈ. વાત હતી એક ચુડેલની. કહેવાતું હતું કે એક લાલ લુઘડાવાળી ચુડેલ કનેલાવ પીકનીક પોઈન્ટ પર ફરે છે. એકદમ લાલ મોઢું અને ભયાનક સ્વરૂપવાળી ચુડેલ ત્યાં વિચરણ કરે છે. વાત એટલા જોરશોરથી ચાલી રહી હતી કે ત્યાં લોકો જોઇને આવ્યા હોય. સ્વાભાવિક રીતે ચર્ચાતી વાતો દરેક […]