16508336_10210614403329950_5624588545202457918_n

EduNova તથા Holly Child School શાળા ખાતે અંધશ્રદ્ધા નિર્મુલન કાર્યક્રમ

ગોધરા ખાતે આવેલી EduNova અને Holly Child School ખાતે ડૉ. સુજાત વલી દ્વારા અંધશ્રદ્ધા નિર્મુલન અંગે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ માનવામાં આવતી માન્યતાઓ વિષે, ભારતભરમાં બનતી અલૌકિક ઘટનાઓ વિષે પ્રશ્નો પૂછ્યા હતા. જેનો ડો. સુજાત વલી દ્વારા વૈજ્ઞાનિક તારણો સાથે ઉત્તર અપાયો હતો. આ સાથે લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા ખાતે ઇન્ટર્નશીપ કરતી વિદ્યાર્થીનીઓ નામે રૂડલી ગજ્જર, અને કિંજલ પરમાર દ્વારા બાળકોને બનતી કોઈ પણ ઘટના માટે સૌ પ્રથમ વૈજ્ઞાનિક તારણ કાઢવું તથા વધુ વૈજ્ઞાનિક અભિગમ કેળવવા સૂચવ્યું હતું. અંતે શાળાના બાળકોએ ડો. સુજાત વલી સાથે ફોટો શૂટ પણ કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *